Advertisement
Author: નોબત સમાચાર

રાવલમાં બીમારીના કારણે દિવ્યાંગ જેવી સ્થિતિમાં પણ મતદાન કરતા નીતિનભાઈ

'નોબત'ના પ્રતિનિધિના ભાઈ અને વકીલે કર્યું મતદાન

રાવલના જાણીતા વકીલ અને નોટરી નીતિનભાઈ કોટેચાએ પોતાની બીમારીના કારણે દિવ્યાંગ જેવી સ્થિતિમાં પણ તેમના પત્ની દક્ષાબેનના સહારે મતદાન કરીને દેશ પ્રત્યેની પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી અને અન્ય વયોવૃદ્ધ વડીલો, અશક્તો, દિવ્યાંગોને પ્રેરણા પૂરી પાડી હતી. તેમણે કહ્યું હતું કે લોકતંત્રને મજબૂત બનાવવા અને દેશની પ્રગતિ માટે તથા નોંધાયેલા યુવાવર્ગ સુધી સૌ કોઈએ આજે અવશ્ય મતદાન કરવું જ જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh