Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રીશેડ્યુલ કરવામાં આવતા
જામનગર તા. ૭: આજે તા. ૭ મેની હાપા-શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રીશેડ્યુલ કરવામાં આવી છે. હાપાથી ૧૦ કલાક મોડી ઉપડશે.
પેરીંગ રેક મોડી આવવાને લીધે તા. ૭ મે ૨૦૨૪ના હાપાથી ઉપડનારી ટ્રેન નંબર ૧૨૪૭૫ હાપા-શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેનને રીશેડ્યુલ કરવામાં આવી છે. આ ટ્રેન હાપાથી ૭ મે ૨૦૨૪ના તેના નિર્ધારીત સમય સવારે ૮:૩૦ના બદલે ૧૦ કલાક મોડી એટલે કે સાંજે ૧૮:૩૦ કલાકે ઉપડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial