Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૭: ગુજરાત આયુર્વેદ ઔષધ મેન્યુફેક્ચર્સ એસો.ના સભ્યોએ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ વૈદ્ય મુકુલ પટેલની મુલાકાત લીધેલ હતી. મિટિંગ દરમિયાન સંસ્થાના સભ્યો અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વચ્ચે સંભવિત સહયોગ અને જ્ઞાનની આપ-લેક રવા અંગે તથા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પ્રિ-ક્લિનિકલ અને ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવાની શક્યતા અંગે ચર્ચા-વિચારણા થઈ હતી, જેને હિસાબે ઉત્પાદકો માટે સંશોધન અને નિકાસની પ્રવૃત્તિઓનો વિસ્તાર વધશે. ગુજરાતમાં આયુર્વેદિક પ્રથાઓ, સંશોધન અને ઉત્પાદનના વિકાસને વધારવાનું લક્ષ્યફ ધરાવે છે. આ માટે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અને ઉત્પાદકો વચ્ચે એક સમજુતિ પત્રક સ્થાપવાની શક્યતા અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial