Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેંકડીને ઠોકર માર્યા પછી થાંભલા સાથે ટકરાઈ પડીઃ
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી હર્ષદ મીલની ચાલી નજીક એમઈએસના ગેઈટ પાસેથી ગઈરાત્રે જીજે-૧૦-ડીએન ૯૬૪૪ નંબરની મોટર પુરપાટ ઝડપે પસાર થઈ હતી. તેના ચાલકે બેદરકારીથી ડ્રાઈવીંગ કરતા રોડની સાઈડમાં ચશ્મા, ટોપી સહિતની ચીજવસ્તુઓવાળી રેંકડી હડફેટે ચડી ગઈ હતી. તે રેંકડીની સાથે દોડીને મોટર નજીકમાં આવેલા થાંભલા સાથે ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં સદ્નસીબે રેંકડી ચાલકનો બચાવ થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial