Advertisement
Author: નોબત સમાચાર

જૈન ઉપાસક સંઘ દ્વારા શેત્રુંજ્યતીર્થની ભાવયાત્રા

મહારાજશ્રીઓ તથા સાધ્વીજીની ૫ાવન નિશ્રામાં

જામનગર તા. ૧૩: જામનગરના પેલેસ દેરાસમાં આવેલા ઉપાશ્રય અને આયંબીલ સંકુલમાં શેત્રુંજ્ય મહાતીર્થની ભાવયાત્રા યોજાઈ હતી. જૈન ઉપાસક સંઘ દ્વારા આ ભાવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય આનંદવર્ધનસુરીશ્વરજી મહારાજ, પ્રવચનકાર આત્મ દર્શનસુરીશ્વરજી, સાધ્વીજી શીલદર્શનાશ્રીજી મહારાજ, આચાર્ય ભક્તિસુરી મસુદાયના સાધ્વીજી પ્રશમધર્માશ્રીજી આદી ઠાણાની પાવન નિશ્રામાં આયોજીત આ ભાવયાત્રામાં બહોળી સંખ્યામાં શ્રાવક- શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે ફાગણ સુદ તેરસથી પાલીતાણામાં જૈનોના પાવન ધામ શેત્રુંજ્ય તીર્થની ૬ ગાઉની યાત્રાનો પ્રારંભ થયો છે. જેમાં જામનગરથી મોટી સંખ્યામાં જૈન ભાઈઓ-બહેનો જોડાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh