Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૩૦-૩-ર૦રપ થી આયોજનઃ
જામનગર તા. ૧૩: જામનગરમાં ગાયત્રી શક્તિ પીઠમાં તા. ૩૦-૩-ર૦રપ થી તા. ૬-૪-ર૦રપ સુધી ચૈત્રી માસ નવરાત્રિ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે.
અનુષ્ઠાનીઓને શક્તિપીઠના ધ્યાન ખંડમાં આગલા દિવસે તા. ર૯-ર-ર૦રપ ના સાંજે પ થી ૬ વાગ્યા દરમિયાન સંકલ્પ વિધિ માટે હાજર રહેવા જણાવાયું છે.
ત્યારપછી દિવસીય અનુષ્ઠાન માટે ગાયત્રી શક્તિપીઠમાં અથવા પોતાનાઘરે ગાયત્રી મંત્રના જાપ-માળા સવારે ૪ વાગ્યાથી અનુકૂળતા મુજબ દિવસ દરમિયાન સંપન્ન કરવાના રહેશે.
અનુષ્ઠાન પૂર્ણાહૂતિનો નવકુંડી સામૂહિક હવન ગાયત્રી શક્તિપીઠના ત્રિપદા ભવનમાં તા. ૬-૪-ર૦રપ ના સવારે ૮-૩૦ થી ૧૧ વાગ્યા સુધી કરવામાં આવશે. બપોરે ૧ર વાગ્યે શ્રીરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial