Advertisement
Author: નોબત સમાચાર

નંદાણાની જી.એમ.ડી.સી. હાઈસ્કૂલમાં દિવ્યાંંગો માટે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ

સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૬: રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દિવ્યાંગ ખેલાડીઓ માટે યોજાનાર સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનું આયોજન જાહેર કરાયેલ છે.

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની યાદીમાં જણાવ્યા મુજબ જી.એમ.ડી.સી. હાઈસ્કૂલ-નંદાણામાં આ રમતો યોજાશે. એમ.આર. કેટેગરીની રમતો તા. ૦૧-૧૨-૨૫ના સવારે ૯ વાગ્યે, અંધજન (બી) અને શ્રવણ મંદ (ડી) કેટેગરીની રમતો તા. ૨ ડિસેમ્બર સવારે ૯ વાગ્યે, ઓ.એચ. કેટેગરીની રમતો તા. ૦૩-૧૨-૨૫ સવારે ૯ વાગ્યેથી શરૂ કરાશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓએ નોંધ લેવી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh