Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીની મબલખ આવક થઈ રહી છે, તેમાં પણ ખાસ કરીને કપાસની ભરપૂર માત્રામાં આવક થઈ રહી છે. ગઈકાલે રાત્રે કપાસનો જથ્થો ભરીને આવેલા ખેડૂતોના વાહનની લાંબી લાઈનો જોવા મળી હતી. ગઈકાલે ૭૮પ૯ ગુણી એટલે કે ૧૯,૬૪૮ મણ કપાસની આવક થવા પામી હતી. આજે તેની હરાજી કરવામાં આવતા ૧૦૦૦ થી ૧૪૮૦ સુધીનો ભાવ બોલાયો હતો. આજે કુલ રર૪ ખેડૂતો કપાસના જથ્થા સાથે આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial