Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંક દ્વારા
જામનગર તા. ૨૬: જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંક દ્વારા આવતીકાલે તા. ૨૭-૧૧-૨૫ના સવારે ૧૦:૩૦ વાગ્યે જેડીસી બેંક ચોક, મહાપ્રભુજીથી આગળ, જામનગરમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન-૨૦૨૫ અંતર્ગત સમસ્ત હાલાર સહકારીતા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજયકક્ષાના મંત્રી રિવાબા જાડેજા તથા સાંસદ પૂનમબેન માડમ, અતિથિ વિશેષપદે ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, મૂળુભાઈ બેરા, પબુભા માણેક, મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, હેમંતભાઈ ખવા, તેમજ સૌરાષ્ટ્ર ઝોન-૨ના ઈન્ચાર્જ અને ડાયરેકટર (ગુજકોમાસોલ), રૂષીભાઈ નથવાણી ઉપસ્થિત રહેશે. મુખ્ય વકતા તરીકે ગુજકોસોલના પ્રદેશ સહકાર સેલ અને વાઈસ ચેરમેન બિપિનભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial