Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજથી તા. ૮ મી મે સુધી સવારે ૯ થી ૧ દરમિયાન
દ્વારકા તા. રઃ રાવલ પરિવાર દ્વારા શ્રી દિવેશ્વર માયારામ રાવલના સમસ્ત પરિવારના પિતૃઓના મોજ્ઞાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહ તા. ર/પ ને ગુરુવારથી તા. ૮/પ ને બુધવાર સુધી સવારે ૯ થી બપોરના ૧ વાગ્યા દરમિયાન ગાયત્રી મંદિર, દ્વારકામાં રાખવામાં આવી છે.
પ.ભ. શાસ્ત્રી પ્રહ્લાજભાઈ જે. ભોગાયતા વ્યાસાસને બિરાજીને શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે. જેમાં તા. ૪/પ ના સવારે ૧૧-૩૦ વાગ્યે નૃસિંહ જન્મ, બપોરે ૧ર-૩૦ વાગ્યે વામન જન્મ, તા. પ/પ સવારે ૧૧ વાગ્યે શ્રીરામજન્મ, બપોરે ૧ વાગ્યે શ્રીકૃષ્ણ જન્મ, તા. ૬/પ ના બપોરે ૧ર-૩૦ વાગ્યે શ્રી ગોવર્ધન પૂજા, તા. ૭/પ ને બપોરે ૧ર વાગ્યે રૂકમણી વિવાહ, અને તા. ૮/પ ને બુધવારે સવારે ૧૧-૪પ વાગ્યે કથા વિરામ લેશે. બપોરે ૧ વાગ્યાથી મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. તેવું નિમંત્રક પ્રકાશભાઈ લાભશંકર રાવલ, દિપકભાઈ લાભશંકરભાઈ રાવલ, વીણાબેન પ્રકાશભાઈ રાવલ અને સુહાગબેન દિપકભાઈ રાવલ દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial