Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં વૈદિક યજ્ઞની સાથે
દેવભૂમિ દ્વારકા તા. રઃ વરવાળામાં આવેલ પીર સૈયદ બુખારી ગુલામ હુશેન અબ્દુલ્લાહ શાહ બાવા ઉર્ફે પીર સૈયદ બુખારી અબ્બાબાપુ જશ્ને ઉર્ષમુબારક હિન્દુ-મુસ્લિમ એકતાથી ઉજવવામાં આવશે. આ અવસરે તા. ૧ર-પ-ર૦ર૪ ના ઈશા નમાઝ પછી વાએઝ શરીફનો નુરી જલ્સો યોજેલ છે. જેમાં મૌલાના હાજી બશીરૂદ્દીન બાવા બુખારી અને મૌલાના ઈસ્માઈલમીંયા બુખારી નુરી તકરીર ફરમાવશે. તા. ૧૩-પ-ર૦ર૪ ના બપોરે ૩ વાગ્યે સંદલ શરીફ રાત્રે ૧૦ વાગ્યે જમીલ નાઝાની કવ્વાલીનો કાર્યક્રમ રાખેલ છે. તા. ૧૪-પ-ર૦ર૪ ના રાત્રે ૧૦ વાગ્યે હરસુખગીરી ગોસ્વામી (ચીકાસાવાળા) ગૌતમ મારાજ, અનવર મીરનો સંતવાણીનો કાર્યક્રમ યોજેલ છે. તેમ ગાદીન નશીન સૈયદ ગફારમીંયા બાપુ, ઉંમરબાપુ બુખારીએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial