Advertisement
Author: નોબત સમાચાર

મહાનગરપાલિકા દ્વારા ૧૭ સ્માર્ટ આંગણવાડીનું થયું નિર્માણ

જામનગરમાં એનજીઓના સહયોગથી

જામનગર મહાનગરપાલિકા સંચાલિત ૧૭ આંગણવાડીઓને બિનરાજકીય સેવાભાવી સંસ્થા દ્વારા સ્માર્ટ આંગણવાડી બનાવી દેવામાં આવી છે, જ્યારે હજુ ૧૯ આંગણવાડી માટે આયોજન ચાલી રહ્યું છે. જામનગર મહાનગરપાલિકાના આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા સંચાલિત ૧૭ આંગણવાડીઓને યુવા અન્સ્ટોપેવલ અને ઈશા ઠકરાર ફાઉન્ડેશનના સહયોગથી સ્માર્ટ આંગણવાડી બનાવી આપવામાં આવી છે. જેમાં સ્માર્ટ ટીવી, પૂર્વ પ્રાથમિક શિક્ષણની કીટ, આંગણવાડી કેન્દ્રના મેદાનમાં ઝુલા, લપસીયા, અન્ય રમતગમતના સાધનો ઉપરાંત દીવાલોમાં પેન્ટીંગથી શિક્ષણનું જ્ઞાન આપતું ચિત્રાંકન, કરી આપવામાં આવ્યું છે. કબાટો બનાવી દેવામાં આવનાર છે. જેથી આંગણવાડી કેન્દ્રની સંખ્યામાં પણ વધારો થયો છે. હજુ વધુ ૧૯ આંગણવાડીને સ્માર્ટ બનાવી આપવાનું આયોજન છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh