Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨: જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલ તથા શ્રી જામનગર હાલાઈ ભાટીયા મહાજન સંચાલિત આચાર્ય શ્રી મહાપ્રભુજીના ૫૬ મા બેઠકજીએ ચૈત્ર વદ એકાદશી તા. ૦૪-૦૫ને શનિવારે વલ્લભાચાર્ય જયંતી પર શ્રી મહાપ્રભુજી પ્રાકટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે ૫:૩૦ કલાકે મંગળા દર્શન, સવારે ૮:૩૦ કલાકે પરિક્રમા તથા બપોરે ૧ કલાકે તિલક વિધિ યોજાશે. સર્વે વૈષ્ણવોને ધર્મોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial