Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાર્ષિક સામાન્ય સભા દ્વારકામાં યોજાઈ
જામનગર તા. ૨: એસ.ટી. કર્મચારી મંડળ જામનગર વિભાગની વાર્ષિક સાધારણ સભા તા. ૧૪-૪-ર૪ ના રાજપૂત સમાજની વાડી-દ્વારકામાં યોજાઈ હતી. જેમાં દરેક યુનિટ/એકમના હોદ્દેદારો-કામદારો ઉપસ્થિત રહ્યા હતાં.
જેમાં વર્ષ ર૦ર૪-રપ માટે પ્રમુખ તરીકે જીતેન્દ્રસિંહ હરભમસિંહ જાડેજા, મહામંત્રી તરીકે જયપાલસિંહ ૫ી. જાડેજા અને ખજાનચી તરીકે રાજેશ કાંતિલાલ સરવૈયાની નિમણૂક કરવામાં આવી હતી.
આ બેઠકમાં નિવૃત્ત થયેલ નયન ત્રિવેદી, પ્રકાશ મારૂ તેમજ નિવૃત્ત થનાર બહાદુરસિંહ જાડેજા, ઘેલુભા ગઢવી, અને ગુલાબનગર મેઘનાથીનું મોમેન્ટો-શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બઢતી મેળવનાર કર્મચારીઓને પણ સન્માનિત કરાયા હતાં. તેમજ અનેક કર્મચારીઓ યુનિયન સાથે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial