Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વનવિભાગે મારણ સાથે પીંજરૂ ગોઠવ્યું છતાં
જામનગર તા. ૧: જામનગર તાલુકાના મોખાણા ગામની સીમમાં દીપડાના આંટાફેરા યથાવત્ રહ્યા છે. તેને પકડવા માટે પીંજરૂ પણ ગોઠવાયું છે, પરંતુ દીપડો પીંજરા પાસે આંટા મારીને કેમેરો તોડી નાસી ગયો હતો.
જામનગર નજીકના મોખાણા ગામની સીમમાં છેલ્લા એક અઠવાડિયાથી ધામા નાંખ્યા છે. બીજી તરફ વન વિભાગે દીપડાને ઝડપી લેવા વાડી વિસ્તારમાં પીંજરૂ ગોઠવ્યું છે. ત્યાં ટ્રેકર કેમેરો પણ રાખવામાં આવ્યો હતો, પરંતુ ચાલાક દીપડો કેમેરો તોડીને પાંજરા પાસે આંટાફેરા કરીને નાસી ગયો હતો.
જો કે, હજુ સુધી આ દીપડાએ કોઈને નુક્સાન પહોંચાડ્યું નથી, પરંતુ ગ્રામજનો, વાડી વિસ્તારોના ખેડૂતોમાં ભયનો માહોલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial