Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુરમાં વીર સાવરકર હાઇસ્કૂલના પ્રાંગણમાં તાલુકા વહીવટી તંત્ર દ્વારા સવારે ૭ વાગ્યે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં અધિકારીઓ, આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યો, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સમૂહમાં વિવિધ યોગાસનો કરાવવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial