Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલ્યાણપુર તાલુકાના સતાપર ગામના
ખંભાળીયા તા. ૧: દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા તાજેતરમાં દ્વારકા જિલ્લાના કલ્યાપણુર તાલુકાના સતાપર ગામે સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ચેકીંગ કરવામં આવ્યું હતું.
આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની સ્થિતિ, દવાઓની સ્થિતિ તથા દર્દીઓને અપાતી સગવડો તથા પૂરતી વસ્તુઓ અંગે પણ તેમણે જાણકારી મેળવી હતી. તથા સ્ટાફ, અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી તથા દર્દીઓ સાથે મુલાકાત કરી હતી.
ત્રણ ગામની મુલાકાત
જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ દ્વારકા તાલુકાના રાજપરા, હમુસર તથા કલ્યાણપુર તાલુકાના સતાપર ગામની મુલાકાત લઈને ગ્રામજનો, સરપંચ-તલાટી સાથે ગામની સમસ્યા, પીવાના પાણીની સ્થિતિ વગેરે જાણકારી મેળવી હતી. પ્રશ્નોના નિરાકરણ માટે તેમને આદેશ કર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial