Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં વિશ્વકર્મા મંદિરે શુક્રવારે સાંજે
જામનગર તા. ૭: સોરઠીયા લુહાર જ્ઞાતિ ગ્રામ્ય મંડળ-જામનગર દ્વારા શ્રી વિશ્વકર્મા દાદાનો (પાટોત્સવ) અન્નકુટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા.૮-૧૧ ને શુક્રવારે સાંજે ૬ થી ૮ વાગ્યા દરમિયાન વિશ્વકર્મા મંદિર, શ્રી સોરઠીયા લુહાર જ્ઞાતિ ગ્રામ્ય મંડળ, સુભાષબ્રીજ પાસે, રાજકોટ હાઈ-વે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. જે જ્ઞાતિબંધુ અન્નકુટમાં ભગવાનને સામગ્રી ધરવા માંગતા હોય તેઓએ તે સામગ્રી પોતાના ઘરેથી બનાવી અથવા યોગ્ય દુકાનેથી લઈને સાંજે ૪ વાગ્યા સુધીમાં મંદિરે પહોંચતી કરવા માનદ્મંત્રી કાંતિલાલ ડી. પીઠવા દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial