Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત પંચાયત સેવા બોર્ડ દ્વારા પસંદગી થતા
જામનગર તા. ૭: હાલારના બન્ને જિલ્લામાં સરકાર દ્વારા ૧૩ અધિક મદદનિશ ઈજનેરની નિમણૂક કરવામાં આવી છે, જેમાં જામનગરમાં ૧૦ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ અધિકારીનો સમાવેશ થાય છે.
ગુજરાત પંચાયત સેવા બોર્ડ દ્વારા પસંદગી પામેલ, અધિક મદદનિશ ઈજનેરોને અલગ અલગ જિલ્લામાં મૂકવામાં આવ્યા છે. જેમાં જામનગર જિલ્લા પંચાયતને ૧૦ અધિક મદદનિશ ઈજનેરની ફાળવણી કરવામાં આવી છે. તેમાં નેમિષ કરશનભાઈ નંદાણિયા, પાર્થ વૃજલાલ પાનસરા, હિતેષ વિરજીભાઈ વાઘેલા, મિતલ હેમતભાઈ બોરીચા, ભરત અર્જુનભાઈ પીંડારિયા, હિતેષકુમાર દેવાતભાઈ ગાગિયા, દેવજી નગાભાઈ ગામી, રાજલ સવદાસભાઈ ઓડેદરા, સપના નરેન્દ્રભાઈ સોનરત, સ્વિટી હસમુખભાઈ બ્રહ્મભટ્ટ અને નયના શશિકાંતભાઈ નિમાવતનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ૩ અધિકારીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં ફાળવણી કરવામાં આવી છે. જેમાં દેવસી પાલાભાઈ ડેર, દિનેશ દેસુરભાઈ વરૂ અને હિરેન પબાભાઈ છૈયાનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial