Advertisement
Author: નોબત સમાચાર

૧૪ ફેબ્રુઆરી માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી

જામનગર તા. ૩૧: જામનગરની યોગ વેદાન્ત સેવા સમિતિ દ્વારા ૧૪ મી ફેબ્રુઆરીના દિવસને માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ દિવસે શાળા કે સોસાયટીમાં 'માં-બાપને ભૂલશો નહીં'નો નિઃશુલ્ક કાર્યક્રમ યોજવા જણાવાયું છે. માતૃ-પિતૃ પૂજન મહત્ત્વ અને વિધિ દર્શાવતું પુસ્તક 'માં-બાપને ભૂલશો નહીં' ઘર બેઠા મેળવવા મો.નં. ૯૪ર૮૭ ર૮પ૪૦ ઉપર પૂરૃં સરનામું મોકલવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh