Advertisement
Author: નોબત સમાચાર

દરેડમાં ગામમાં મહાશિવરાત્રિ પર્વે તક્ષશીલા ધામમાં ભગવાન પરશુરામના સમૂહપૂજનનો કાર્યક્રમ યોજાશે

રૂદ્રાભિષેક, મહાપૂજા, સમૂહ આરતીની સાથે

જામનગર તા. ૨૪: મહા શિવરાત્રિના પર્વ નિમિત્તે દરેડમાં તક્ષશીલા સંકુલમાં ભગવાન પરશુરામ ધામ બનવા જઈ રહ્યું છે. તેના અનુસંધાને એક રુદ્રાભિષેક તથા મહાપૂજા અને સમૂહ આરતીનો કાર્યક્રમ તથા પ્રથમ ભગવાન પરશુરામનું સમૂહ પૂજન રાખેલ છે. આ કાર્યક્રમમાં તક્ષશીલા સંકુલ દરેડમાં સાંજના પ થી રાત્રિના ૯ તા. ર૬-ર-ર૦પ બુધવાર મહાશિવરાત્રિમાં પૂજામાં ભાગ લેવા માંગતા દંપતીને ડો. દેવાંશુ શુક્લ (૮૮૬૬૮ ૮૮૮ર૦), સતિષભાઈ જોષી (૯૪ર૭૯ ૪૪૯પ૮), એન.ડી. ત્રિવેદી (૯૬૦૧૮ ૪૯ર૬પ), મનિષભાઈ રાવલ (૯૮ર૪ર ૮૦૬૪૮), તક્ષશીલા, પરિવારનો સંપર્ક સાધવો.

આ કાર્યક્રમ ડો. દેવાંશુભાઈ શુક્લ પરિવાર તરફથી દેવ એજ્યુકેશન એન્ડ મેડિકલ ફાઉન્ડેશન છે અને પરશુરામ પરિવારના સહયોગથી યોજવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh