Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુરૂષોત્તમ માસ નિમિત્તે
દ્વારકા તા. ૧૩: પુરૂષોત્તમ માસના અંતિમ ત્રણ દિવસ અર્થાત્ ૧૩, ૧૪ અને ૧પ મી જૂને શનિ-રવિ અને સોમવારે ભાવિકો મોટી સંખ્યામાં દ્વારકાધીશ ભગવાનના દર્શનાર્થે ઉમટી પડવાની ધારણા છે. આથી દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ તથા પૂજારી પરિવાર દ્વારા આ ત્રણ દિવસો દરમિયાન મંદિરમાં દરરોજ સાંજે પાંચ વાગ્યાના બદલે એક કલાક વહેલા ચાર વાગ્યાથી દર્શનનો લાભ લઈ શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial