Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહત્ત્વના પેપરની પૂર્ણાહુતીઃ
જામનગર તા. ૧૩: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦-૧૨ની પૂરક પરીક્ષા લેવામાં આવી રહી છે.
ધો.૧૦માં આજે અંગ્રેજી વિષયનું પેપર લેવામાં આવ્યું હતું. જેમાં કુલ ૫૧૨ વિદ્યાર્થીમાંથી ૩૫૯ હાજર અને ૧૫૩ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. જ્યારે સંસ્કૃત પ્રથમામાં અંગ્રેજી વિષયની પરીક્ષામાં નોંધાયેલો એક વિદ્યાર્થી હાજર રહ્યો હતો.
જ્યારે ધો.૧૨ વાણિજય વ્યવસ્થા વિષયનું પેપર લેવામાં આવ્યું હતું જેમાં ૧૯૪ વિદ્યાર્થી હાજર અને ૪૬ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. આજે પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી અને ગેરરીતિનો કોઈ કેસ નોંધાયો ન હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial