Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન
જામનગર તા. ૧૩: કાલાવડ બસ સ્ટેન્ડ સામે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક યુવકને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે અમીતભાઈ જયેશભાઈ મુંગરાની અટકાયત કરી તેની પાસેથી ઇંગ્લિશ દારૂની બાટલી કબજે કરી હતી.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂ સપ્લાય કરનાર તરીકે પ્રવીણભાઈ મનજીભાઈ વઘેરાનું નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે. કાલાવડ ટાઉન પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial