Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગૌશાળામાં ઊંઘ માણી રહ્યા હતાઃ
જામનગર તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દેવરીયા ગામના યુવાનનું હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યું છે. હાલ હાલાર પંથકમાં હાર્ટએટેકમાં વધુ એક યુવાને જીવ ગૂમાવ્યો છે.
કલ્યાણપુર તાલુકાના દેવરીયા ગામમાં મેરામણભાઈ ચનાભાઈ માડમ (ઉ.વ.૪ર) ગત તા.૧૧ના ગૌશાળામાં કામ કરતા હતા અને રાત્રિના સમયે ગૌશાળામાં જ સૂતા હતા ત્યારે રાત્રે તેમને હૃદયરોગનો તિવ્ર હુમલો આવ્યો હતો. જેમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે રાજુભાઈ ચનાભાઈ માડમે પોલીસમાં જાણ કરતા પોલીસ હે.કો. હેમતભાઈ ડી. કરમુરે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial