Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્ટ્રા-ડે વધવા સાથે
મુંબઈ તા. ૩: આજે સવારે વેચવાલીના દબાણ હેઠળ શેરબજારમાં કડાકો બોલ્યો હતો અને ૮૦૦ થી વધુ પોઈન્ટના કડાકા પછી ઈન્ટ્રા-ડે વધઘટ સાથે બપોરે દોઢ વાગ્યે સેન્સેક્સમાં પ૧૦ પોઈન્ટનો ઘટાડો તથા નિફ્ટીમાં ૧૪૦ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે સવારે વેચવાલીના દબાણ હેઠળ સેન્સેક્સમાં આશરે ૮૧૬ પોઈન્ટનો મોટો કડાકો જોવા મળ્યો હતો, અને નિફ્ટીમાં પણ ગાબડું પડ્યું હતું. જે બપોરે દોઢ વાગ્યે ૧૪૦ પોઈન્ટનું હતું. બજારમાં અચાનક આવેલા આ કડાકા પાછળ મુખ્યત્વે ચાર મોટા કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે. બીજી બાજુ મિડલ ઈસ્ટમાં ફરી એકવાર અમેરિકા અને ઈરાને સામસામે હુમલા શરૂ કર્યાના અહેવાલ સામે આવી રહ્યા છે જેને લઈને રોકાણકારોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ હુમલાઓ હવે એકથી વધુ દેશને ભરડામાં લઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial