Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાસ મંદિર કે જબ બહતી હૈ, હર 'લહર' પ્રાર્થના લગતી હૈ
દ્વારકાના દરિયાકાંઠે આવેલ શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર તેની વિશેષ ભૌગોલિક સ્થિતિને કારણે ભક્તો ઉપરાંત પ્રવાસીઓના આકર્ષણનું પણ કેન્દ્ર બને છે. દરિયાકાંઠે આવેલ મંદિર ફરતે સમુદ્રની લહેરો પણ જાણે શિવ સ્તુતિ કરતી હોય એવી પ્રતીતિ થાય છે. પુરુષોત્તમ માસમાં દ્વારકામાં ભક્તોનો વિશાળ અને અવિરત પ્રવાહ હોય ત્યારે શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિરે પણ ભક્તો અને પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. ત્યારે શ્રદ્ધા અને સૌંદર્યના સંગમ સમાન દૃશ્યો સર્જાય છે જેનો આકાશી નજારો અદ્ભુત લાગી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial