Advertisement
Author: નોબત સમાચાર

નગરના રાધિકા ક્લાસીસમાં વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ

ટ્રાફિક શાખાએ પણ સૂચનાઓ આપીઃ

                                                                                                                                                                                                      

જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તથા એસઓજી ટીમ દ્વારા તાજેતરમાં રાધિકા કલાસીસમાં સાયબર ક્રાઈમ અંગે અવેરનેસ માટેના તેમજ નાર્કોટીક્સ અંગેના પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફેક શોપીંગ વેબસાઈટ, ઈન્સ્ટંટ લોન, સાયબર ફ્રોડ અંગે માહિતી ઉપરાંત ગાંજો, અફીણ, ચરસ જેવા કેફી દ્રવ્યોના સેવનથી થતા નુકસાન અંગે વિગતો આપવામાં આવી હતી. તે ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને ટ્રાફિકના નિયમોના પાલન અંગેની સૂચના આપવા ઉપરાંત સીટ બેલ્ટ, હેલ્મેટના ઉપયોગની વિગતો પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ટ્રાફિક પીઆઈ એસ.વી. ચૌધરી, એસઓજી પીએસઆઈ એ.વી. ખેર તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.વી. ધાસુરા અને ટીમ સાથે રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh