Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિયમ વિરૂદ્ધ ધાર્મિક સ્થળ નજીક કટીંગ કરતા
જામનગર તા. ૩: જામનગર મહાનગર પાલિકાની ટીમ દ્વારા ગઈકાલે નોનવેજની બેે દુકાનોને સીલ મારવામાં આવ્યા હતાં. ધાર્મિક સ્થળના નજીકમાં કટીંગ કરવાની મનાઈ છે, છતાં આવી કામગીરી થતી હોવાથી બન્ને દુકાનોને સીલ કરવામાં આવી હતી.
જામનગરમાં મંદિરના પ૦ મીટરના વિસ્તારમાં નોનવેજનું કટીંગ કરવાની મનાઈ છે, છતાં બે દુકાનોમાં આવી પ્રવૃત્તિ થતી હોવાનું મહાનગરપાલિકાની ટીમની જાણમાં આવ્યું હતું. આથી મહાનગરપાલિકાની એસ્ટેટ અને આરોગ્ય શાખાના ફૂડ ઈન્સ્પેક્ટરની ટીમ દ્વારા આજે તપાસણી કરવામાં આવી હતી. એ-વન બોમ્બે ચિકન શોપ અને ખાન ફીશ એન્ડ ચિકન સેન્ટર નામની બેે દુકાનો સીલ કરી દવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય ત્રણ દુકાનોમાં પણ તપાસણી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial