Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે વર્ષથી આપતો હતો હાથતાળીઃ
જામનગર તા. ૩: જામનગરના મચ્છરનગરમાં રહેતા એક શખ્સને બે વર્ષ પહેલા ચેક પરતના કેસમાં સજા કરાયા પછી આ આરોપી નાસી ગયો હતો. તેને એસઓજી ટીમે પકડી પાડ્યો છે.
જામનગરના મચ્છરનગર વિસ્તારમાં વસવાટ કરતા જયપાલસિંહ છત્રપાલસિંહ રાઠોડ નામના આસામી સામે અદાલતમાં વર્ષ ૨૦૨૪માં ચેક પરતની ફરિયાદ કરવામાં આવી હતી.
તે કેસમાં અદાલતે આરોપી જયપાલસિંહને સજા ફટકારી હતી. ત્યારથી આ શખ્સ નાસી ગયો હતો. ઉપરોક્ત આરોપીને તેના ઘર પાસેથી એસઓજી ટીમે દબોચી લઈ જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial