Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં અધિકારીઓની ઉપસ્થિતિમાં
ખંભાળીયા તા. ૩: આગામી દિવસોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રગતિ યાત્રા તથા જનકલ્યાણ શિબિરના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમો થનાર હોય,તાલુકા કક્ષાના સૂચારૂ આયોજન અંગે ખંભાળીયા પ્રાંત અધિકારી કે. કે. કરમટાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકા કક્ષાએ ભાણવડ તથા ખંભાળીયામાં બેઠકો યોજીને તથા વિવિધ અધિકારીઓને કામગીરી માટે જવાબદારીઓ નક્કી કરવા તથા મહત્તમ લાભાર્થીઓ સુધી યોજનાકીય લાભો પહોંચે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ તથા મામલતદાર,યુવા વિકાસ અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial