Advertisement
Author: નોબત સમાચાર

પાટીદાર પટેલના સંતાનો માટે લગ્ન સંબંધી મિલન કાર્યક્રમ

રાજકોટ તા. ૧૫: પાટીદાર પટેલના સંતાનો માટે લગ્ન સંબંધી જરૂરી માહિતી નિઃશુલ્ક રીતે આપવા માટેનો મિલન કાર્યક્રમ આજથી તા. ૩૦મી જાન્યુઆરી દરમ્યાન સવારે ૯ થી ૧૨ સુધી પટેલ સમાજ કાર્યાલય, કોપર ઓર્કડ, વિશ્વેશ્વર મંદિર સામે, મવડી પ્લોટ મેઈન રોડ, રાજકોટમાં રાખવામાં આવ્યો છે. રિમેરેજ સહિતના યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. વધુ માહિતી માટે મો. નં. ૯૯૨૪૦ ૨૩૩૪૪નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh