Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૩: દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢીમાં મે, ૨૦૨૪થી જુલાઈ, ૨૦૨૪ દરમિયાન ફાયરીંગ પ્રેક્ટીસ કરવાની હોવાથી ફાયરીંગ બટ વિસ્તારમાં જાહેર જનતાના પ્રવેશ પર તા. ૦૩-૦૫-૨૦૨૪ના ૦૦:૦૦ કલાકથી તા. ૦૧-૦૭-૨૦૨૪ના ૨૪:૦૦ કલાક સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાને મળેલી સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડી દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખામઢીમાં આવેલ ફાયરીંગ રેન્જમાં તા. ૦૩-૦૫-૨૪ ના ૦૦:૦૦ કલાકથી તા. ૦૧-૦૭-૨૪ના ૨૪:૦૦ કલાક સુધી જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial