Advertisement
Author: નોબત સમાચાર

ખીરી પાસે કોલસાના બાચકામાં આગ

પાર્કિંગમાં પડેલા ટ્રકમાં કોલસાનું બાચકુ સળગી ઉઠ્યું:

જામનગર-જોડિયા ધોરીમાર્ગ પર આવેલા ખીરી ગામ નજીકની એક હોટલના પાર્કિંગમાં રાખવામાં આવેલા ટ્રકમાં આજે સવારે આગ લાગ્યાની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડના રાકેશ ગોકાણી સહિતના દોડી ગયા હતા. ત્યાં પડેલા જીજે-૧૨-સીટી ૧૩૯૧ નંબરના ટ્રકના ઠાઠામાં ભરવામાં આવેલા કોલસાના બાચકામાં કોઈ રીતે ભભૂકેલી આગને કાબૂમાં લેવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh