Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ

ખંભાળીયા તા. ૩: દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢીમાં મે, ૨૦૨૪થી જુલાઈ,  ૨૦૨૪ દરમિયાન ફાયરીંગ પ્રેક્ટીસ કરવાની હોવાથી ફાયરીંગ બટ  વિસ્તારમાં જાહેર જનતાના પ્રવેશ પર તા. ૦૩-૦૫-૨૦૨૪ના ૦૦:૦૦  કલાકથી તા. ૦૧-૦૭-૨૦૨૪ના ૨૪:૦૦ કલાક સુધી પ્રતિબંધ  લગાવવામાં આવ્યો છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાને મળેલી સત્તાની રૂએ જાહેરનામું  બહાર પાડી દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખામઢીમાં આવેલ ફાયરીંગ  રેન્જમાં તા. ૦૩-૦૫-૨૪ ના ૦૦:૦૦ કલાકથી તા. ૦૧-૦૭-૨૪ના  ૨૪:૦૦ કલાક સુધી જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો  છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh