Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકસભાની ચૂંટણી ૨૦૨૪ માટે
જામનગર તા.૩: જામનગર લોકસભા બેઠકની ચૂંટણી ફરજમાં રોકાયેલ સ્ટાફ માટે મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં. ૩૭૨૩ કર્મચારીઓ માટે મતદાન વ્યવસ્થા ગોઠવાઈ હતી. લોકસભામાં સામાન્ય ચૂંટણી માટે હવે ચાર દિવસની વાર છે, ૦૭ મીએ મતદાન થનાર છે. આ ચૂંટણી માટે વિશાળ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. ગઈકાલે ૩૭૨૩ કર્મચારીઓ માટે મતદાનની વ્યવસ્થા ગોઠવાઈ હતી. જેમાં ચૂંટણી ફરજમાં રોકાયેલ સ્ટાફ દ્વારા આગોતરું મતદાન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial