Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં વલ્લભાચાર્યના પ૪૭ મા પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી કરાશે

આવતીકાલે સેવાકુંજ હવેલીમાં

ખંભાળિયા તા. ૩: ખંભાળિયામાં આવતીકાલ તા. ૪-પ-ર૦ર૪ ના વૈષ્ણવોના પરમ આરાધ્ય શ્રી વલ્લભાચાર્યના પ૪૭ માં પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી થશે. ખંભાળિયામાં સેવાકુંજ હવેલી બરછા પાડામાં બપોરે ૩ થી પ સર્વોત્તમ સ્ત્રોત્રના પાઠ પછી સાંજે પ થી ૭ સેવાકુંજ હવેલીથી વલ્લભાચાર્યની વરણાંગી નીકળશે. જે શહેરના વિવિધ માર્ગો પર ફળીને મહાપ્રભુજી બેઠક પર જશે. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh