Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખિસ્સામાંથી કોઈએ સેરવી લીધોઃ
જામનગર તા. ૩: ઓખા મંડળમાં મીઠાપુરમાં રહેતા એક યુવાન ખરીદી માટે બુધવારે સુરજકરાડી આવ્યા હતા. ત્યારે તેમના ખિસ્સામાંથી કોઈએ રૂા.૧૪ હજારનો મોબાઈલ સેરવી લીધો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળના મીઠાપુરમાં તાતા કંપનીની ટાઉનશીપમાં પીજેક્યુ કવાર્ટરમાં રહેતા ભવદીપભાઈ પ્રવીણભાઈ જોષી નામના આસામી બુધવારે સાંજે સુરજકરાડીમાં બજારમાં હતા.
આ વેળાએ તેમના ખિસ્સામાંથી રૂા.૧૪ હજારની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ કોઈ શખ્સે સેરવી લીધો હતો. ભવદીપભાઈએ મીઠાપુર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial