Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર લાલપુર રોડ પર દરેડ ગામ પાસે નદીના પ્રવાહ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ ખોડીયાર માતાજીના મંદિરમાં ઉપરવાસમાં ભારે વરસાદ તથા નદીમાં આવેલા પ્રચંડ પૂરના કારણે અડધા મંદિર સુધી પાણી પહોંચી ગયા હતાં અને અડધુ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ અને પૂરના કારણે આ મંદિરમાં પાણી પ્રવેશ છે. એકાદ-બે કિસ્સામાં તો મંદિરની માત્ર ધઢવજા જ દેખાય મંદીર તેટલી હદે પાણીમાં ડૂબી ગયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial