Advertisement
Author: નોબત સમાચાર

સુભાષબ્રિજ નજીક નવા પુલ પાસે પાણીમાં ગાય ફસાઈ

બોટની મદદથી ફાયરબ્રિગેડના સ્ટાફે કર્યું રેસ્ક્યુઃ

જામનગરના સુભાષબ્રિજની પાછળ આવેલા અને વ્હોરાના હજીરાને જોડતા રંગમતી નદીના નવા પુલ નીચે ગઈકાલે રાત્રે વરસાદી પાણીની પુરજોશમાં આવક શરૂ થઈ હતી. તેની વચ્ચે એક ગાય ફસાઈ જવા પામી હતી. વહેતા પાણીમાં ગાયને ફસાયેલી જોઈ કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતા રાત્રે ૧૨ વાગ્યે ફાયરબ્રિગેડનો કાફલો દોડ્યો હતો. કીચ્ચડમાં ફસાયેલી તે ગાયને બહાર કાઢવા માટે બોટ મંગાવાઈ હતી. અંતે સ્થાનિક લોકોની મદદથી ગાયને જીવિત અવસ્થામાં બહાર કાઢી લેવાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh