Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્ય માર્ગ પર ગોઠણડૂબ પાણીઃ દુકાનોમાં ઘૂસી ગયાઃ પરેશાની
હાલારના સુપ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ (ગાંધવી)માં હરસિદ્ધિ માતાજીના મંદિરના મુખ્ય માર્ગ પર ભારેવરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા. તેમાં વળી દરિયામાં ભરતી સાથે દરિયાના પાણી પણ માર્ગ પર આવી જતા મુખ્ય માર્ગમાં દરિયાના પાણી તથા વરસાદી પાણીના સંગમથી ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતા. માર્ગ પર આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા યાત્રિકો તેમજ દુકાનદારો ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial