Advertisement
Author: નોબત સમાચાર

ગુરૂ પૂર્ણિમા નિમિત્તે વિપશ્યના શિબર

જામનગર તા. ૨૦: વિપશ્યના સાધના કેન્દ્ર દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિત્તે એક દિવસીય વિપશ્યના શિબિર યોજવામાં આવી છે. આ શિબિર તા. ર૧-૭ ને રવિવારે સવારે ૮ થી બપોરના ૧ વાગ્યા દરમિયાન ધમ્મસદન જામનગર વિપશ્યના સમિતિ, આનંદ સોસાયટી, શેરી નં. ર, ખડખડનગર, નવાગામ ઘેડ, જામનગરમાં રાખવામાં આવી છે. જુના સાધકોએ રજીસ્ટ્રેશન માટે તા. ર૦-૭ સુધીમાં મો. ૯૩ર૮૯ ૩૪પ૧૮નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh