Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં રૂક્ષ્મણી મંદિર પાસે ખડકી દેવાયેલું ધાર્મિક દબાણ હટાવાયું
ખ્યાતિ હોસ્પિટલકાંડના ફરાર ડાયરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ
બેટ દ્વારકામાં ૭ દિ'માં ૬ર.૭ર કરોડની ૧.ર૧ લાખ ચો.મી. જમીન થઈ ખુલ્લી
રાજકોટની એક કંપની પર ૩૦૦ કરોડના પોન્ઝી કૌભાંડનો આક્ષેપ :૮૦૦૦ રોકાણકારો ફસાયા
હાપાના શ્રી જલારામ મંદિરે અન્નકૂટમાં ધરાવાયા ૧૧૧ પ્રકારના રોટલા
જામનગરમાં ડી.પી. રોડ માટે સ્કૂલ પરિસરનું બાંધકામ તોડાયું
અમેરિકાના રાષ્ટ્રપતિપદની શપથવિધિમાં નીતાબેન અને મુકેશ અંબાણીને આમંત્રણઃ ૧૮મી ના થશે રવાના
દ્વારકાધીશ જગત મંદિરે રત્નજડિત સુવર્ણ વાંસળી અર્પણઃ ધ્વજારોહણ
હુમલાખોરે કોઈ ચોરી કરી નથી, તે હુમલો કરવાના ખતરનાક ઈરાદાથી જ આવ્યો હતોઃ કરીના કપૂર
જામનગરમાં ઠંડીમાં આંશિક રાહત
ધ્રોલમાંથી ચોરાયેલા ચૌદ ઘેટા બકરા સાથે ત્રણ શખ્સને દબોચી લેતી પોલીસ
કેન્સરની બીમારીમાં ઘર ઘસાઈ જવાની ચિંતામાં બીજલકા ગામના સર૫ંચનું વિષપાન
અપહરણના ગુન્હામાં ફરાર આરોપી બાલવામાંથી પકડાયો
બર્ધન ચોક પાસેથી મોટરસાયકલની ઉઠાંતરીઃ ચોરાઉ વાહન સાથે એક ઝબ્બે
ફાસ્ટટેગમાં સર્જાયેલી ક્ષતિ બદલ ગ્રાહકે તકરાર ફોરમમાં નાખી ધા
સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં મહિલા સહિત ચાર આરોપીનો છૂટકારો
વીજચોરીના ગુન્હામાં ધ્રોલના આસામીને પુરવણી બીલની ત્રણ ગણી રકમનો દંડ
કાલાવડમાં સ્કૂટર પર બેસી મોબાઈલમાં વર્લીના આંકડા લખતા બે શખ્સ ઝબ્બે
નોકરીએ જવાનું કહીને નીકળેલા યુવાન લાપત્તા બની જતાં પોલીસને જાણ કરાઈ
પુરાવાનો નાશ અને મનુષ્યવધના ગુન્હામાં બે આરોપીની જામીન અરજી રખાઈ મંજૂર
કૃકલાશ કુંડમાં જાળવણીના અભાવે વ્યાપક ગંદકી
બોર્ડની ધોરણ ૧૦ અને ૧ર ની પરીક્ષામાં પ્રથમ ત્રણ સ્થાન મેળવનારને અપાશે ઈનામો
જામનગર એરફોર્સમાં આગામી તારીખ રપ-ર૬ ના સૂર્ય કિરણ ટીમનો એર-શો
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ર૪-જાન્યુઆરીના સૂર્યમંડળના ૬ ગ્રહોની પરેડનો અદ્ભૂત નજારો
જામનગરના તળાવની પાળે પાબારી હોલ પાસે ઢોરના ત્રાસને કારણે ભારે હાલાકી
જામનગરમાં યુવરાજ અજયસિંહ જાડેજાએ શરૂ કરાયેલી ટુર્નામેન્ટમાં ૧૭ મેચ સંપન્નઃ ટ્રોફી એનાયત
ઓપન ગુજરાત બિલિયર્ડ્સ ટુર્નામેન્ટમાં દ્વિતીય ક્રમે વિજેતા
જામનગરમાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
એક્યુપ્રેશર, સુજોક તથા મેગ્નેટ પદ્ધતિથી નિઃશુલ્ક સારવાર કેમ્પ
ફૂટબોલ તથા કરાટે સ્પર્ધાનો સુધારેલ કાર્યક્રમ જાહેર કરાયો
કાનાલુસથી નવાગામ-પીપળી સ્ટેશન સુધીના રસ્તાની દરખાસ્ત મંજૂર કરવા માંગ