Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નયારા એનર્જીના સહયોગથી
લાલપુર તા. ૧૦ઃ ટીબી મુક્ત ભારત અભિયાન અન્વયે નયારા એનર્જી દ્વારા ટીબીના દર્દીઓને પોષણ આહાર કીટ આપવામાં આવે છે. લાલપુર તાલુકા હેલ્થ ઓફિસમાં નયારા એનર્જીના સહયોગથી ટીબીના ૪૨ દર્દીઓને પોષણ આહાર કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ક્ષય અધિકારી ડો. ધીરેન પીઠડીયા, ટીએચઓ ડો. પી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ તાલુકા ટીબી સુપરવાઈઝર પરેશભાઈ ભારાઈ, હેલ્થ સુપરવાઈઝર મકવાણાભાઈ, જિં.પં.ના ડીએસબીસીસી ચિરાગભાઈ પરમાર વગેરેએ આયોજન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial