Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રઘુવંશી ચિલ્ડ્રન કલબ દ્વારા
જામનગર તા. ૧૦ઃ જામનગરમાં છેલ્લા બે વર્ષથી કાર્યરત રઘુવંશી ચિલ્ડ્રન કલબ દ્વારા વર્ષ-ર૦ર૪ માં તા. રર-૯-ર૪ રવિવારે સાંજે પ-૩૦ કલાકે રઘુવંશી સહેલી ગ્રુપના સહયોગ દ્વારા એક દિવસીય ઓપન રઘુવંશી સમાજ માટે વેલકમ નિજાનંદ નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફકત રઘુવંશી સમાજના ૧૦ વર્ષથી નીચેના બાળકો તથા દરેક ઉમંરની બહેનો તથા બાળકો વ્યક્તિ દીઠ ૧પ૦ રૃપિયા ચૂકવી પાસ મેળવી શકે છે. તા. રપ ઓગસ્ટ પહેલા રજીસ્ટ્રેશન કરાવેલ પ્રતિસ્પર્ધીને ત્રણ દિવસનો ફ્રી ગરબા વર્કશોપ તથા નવરાત્રિ આયોજનના દિવસે રાસ ગરબાની રમઝટ સાથે સ્યોર ગીફટ તથા નાસ્તો આપવામાં આવશે. વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન કરાવવા માટે મો.નં. ૯૪૦૮૩ ર૧૯૧૯, મો.નં. ૯૪ર૭૪ ૧૧૧રર, ૯૪ર૬૬ ૯રર૮પ ઉપર વહેલા તે પહેલાના ધોરણે સંપર્ક કરવા સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial