Advertisement
Author: નોબત સમાચાર

એલપીજી ઈ-કેવાયસીની ડેડલાઈન ચૂકાઈ ગઈઃ હવે શું કરવું?

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૭: એલપીજી સિલિન્ડર માટે ઈ-કેવાયસી કરાવવાની ૧૬ ઓગસ્ટ ર૦ર૬ ની ડેડલાઈન પૂરી થઈ ગઈ છે. ઈન્ડિયન ગેસ, ભારત ગેસ અને એચપી ગેસ જેવી તમામ કંપનીઓ તેમજ ઓઈલ મંત્રાલય દ્વારા ગ્રાહકોને મેસેજ અને સોશિયલ મીડિયા દ્વારા આ અંગે અગાઉથી જાણ કરવામાં આવી હતી. આ ડેડલાઈન નીકળી ગયા પછી હવે ગ્રાહકોના મનમાં સવાલ છે કે ઈ-કેવાયસી ન કરવાનારના ગેસ કનેક્શન રદ્ થઈ જશે કે કેમ?

ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે ઈ-કેવાયસી પૂરૃં ન થવાના કારણે એલપીજી કનેક્શન કાયમી ધોરણે રદ્ કરવામાં આવશે નહીં. ગેસ કંપનીઓની નોટીસ અનુસાર ડેડલાઈન ચૂકનારા ગ્રાહકોનું કનેક્શન કાયમી રદ્ થવાને બદલે ઈ-કેવાયસી પૂરૃં ન થાય ત્યાં સુધી અસ્થાયી રૂપે (ટેમ્પરરી) સ્થગિત થઈ શકે છે. ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થતા જ કનેક્શન અને તેની સુવિધાઓ પુનઃસ્થાપિત કરી દેવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh