Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ સ્વ. ભરતભાઈ રતિલાલ કામદારના પુત્ર નીતિનભાઈ (ઉ.વ.૭૧) તે મીનાબેનના પતિ, મિહિર, વિધિના પિતા, ડો. ઉર્મિબેન કામદાર (પરીખ)ના ભાઈ, રાજેશભાઈ પરીખના સાળા, શ્રેયસભાઈ મણી, દીપાલીબેન મિહિરભાઈ કામદારના સસરા, સ્વ. લક્ષ્મીચંદ હિંમતલાલ ઉદાણી (રાજકોટ)ના જમાઈનું તા. ૧૯ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૨ને સોમવારે સાંજે ૫:૩૦ થી ૬ દરમ્યાન કામદાર વાડી, પી.એન.માર્ગ, અંબર ટોકીઝ પાસે, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.