Advertisement
Author: નોબત સમાચાર

બુદ્ધ જ્યંતીની ઉજવણી અંગે આજે બેઠક

જામનગરમાં બૌદ્ધ સમાજ દ્વારા

જામનગર તા. ૧૪: વિશ્વ શાંતિ દૂત તથાગત ભગવાન ગૌતમ બુદ્ધની ત્રિગુણી પાવન વૈશાખી પૂર્ણિમાને અનુલક્ષીને બૌદ્ધ સમાજ, જામનગર દ્વારા "ભગવાન બુદ્ધ" ની રપ૬૮મી જન્મ જ્યંતી નિમિત્તે એક અગત્યની બેઠક આજે તા. ૧૪-પ-ર૦ર૪ ના સાંજે ૬.૩૦ વાગ્યે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે, આંબેડકર ચોક, લાલબંગલા સર્કલ, જામનગરમાં રાખવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh