Advertisement
Author: નોબત સમાચાર

માવઠામાં જણસો સાચવવા તંત્રની તાકીદ

જામનગર તા. ૧૪: આઈએમડી અમદાવાદના વેધર ફોરકાસ્ટ બુલેટિનની સૂચના મુજબ જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના હોય, જામનગર જિલ્લાના ખેડૂતોએ શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તથા તૈયાર ખેત પેદાશો, ઘાસચારો સલામત સ્થળે રાખવા અને એપીએમસી, ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉનોમાં ખેત-જણસોના જથ્થાને સલામત સ્થળે અને નુક્સાન ન થાય તે રીતે રાખવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ જામનગર દ્વારા તકેદારીના ભાગરૂપે યોગ્ય પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh