Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડીયા તા. ૧૪: જોડીયા નજીક ભાદરાના ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ૧૪મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
નીજ મંદિરમાં ભગવાનને વિશિષ્ઠ શ્રૃંગાર કરવામાં આવ્યા હતાં. સવારે ભગવાનને સંતો દ્વારા અભિષેક કરાયો હતો. ત્યારપછી મહાપૂજા કરવામાં આવી હતી અને ભગવાનને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. અન્નકૂટ દર્શન સાથે સંતોના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી. સંતો-મહંતોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ત્યારપછી મહાપ્રસાદ યોજાયો હતો. આયોજન મંદિરના કોઠારી સ્વામિ ધર્મકુંવરજી તથા પૂ. કપિલેશ્વર સ્વામિજીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial